Status and challenges of banking sector in Gujarat

ગુજરાતમાં બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિ અને પડકારો

Authors

  • Dr. Bhavesh N. Desai Assistant Professor in Economics, Department of Commerce, M. K. Bhavnagar University, Bhavnagar, Gujarat-364001

DOI:

https://doi.org/10.31305/rrjss.2022.v02.n02.002

Keywords:

Banking Branch, Deposit, Loan, Credit, ATM

Abstract

The place of banks is considered very important in the present industrial age. Because it performs valuable services that are very important in our economic life. In the early stages of development, a single bank performed many types of operations, but with the passage of time, as the spectrum of economic activity began to expand, it became impossible for a single bank to perform many types of operations. As a result, specialization took place in the banking activity over time and gradually a customized banking structure began to develop and today various specialized banks have come into existence everywhere to provide financial facilities to different economic activities as per their requirements. This paper has attempted to examine the four key indicators of the banking sector such as number of branches, deposit and credit ratio and ATM status. After the economic reform, there is an improvement in the position of the private sector compared to the public sector in these matters.

Abstract in Gujarati Language:

વર્તમાન ઔદ્યોગિક યુગમાં બેન્કોનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે આપણા આર્થિક જીવનમાં જેનું ખૂબ જ મહત્વ રહેલું છે તેવી મૂલ્યવાન સેવાઓ બજાવવાનું કાર્ય તે કરે છે. વિકાસના પ્રથમ તબક્કામાં એક જ બેંક અનેક પ્રકારની કામગીરી કરતી હતી પરંતુ સમયની સાથે સાથે જેમ જેમ આર્થિક પ્રવૃત્તિનું ફલક વિસ્તરવા લાગ્યું તેમ તેમ કોઈ એક બેંક માટે અનેક પ્રકારની કામગીરી કરવાનું અશક્ય બન્યું. પરિણામે સમય જતા બેન્કિંગ પ્રવૃતિમાં વિશિષ્ટિકરણે સ્થાન લીધું અને ધીમે ધીમે વૈવિધ્યપૂર્ણ બેન્કિંગ માળખાનો વિકાસ થવા લાગ્યો અને આજે સર્વત્ર જુદી જુદી આર્થિક પ્રવૃતિને તેની જરૂરીયાત અનુસાર નાણાકીય સવલતો પૂરી પાડવા માટે અનેકવિધ વિશિષ્ટ બેંકો અસ્તિત્વમાં આવી છે. બેન્કિંગક્ષેત્રના ચાર મુખ્ય નિર્દેશકો જેવા કે શાખાઓનું પ્રમાણ, થાપણ અને શાખનું પ્રમાણ તેમજ એટીએમની સ્થિતિ તપાસવાનો આ પેપરમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. આર્થિક સુધારા બાદ આ બાબતોમાં જાહેરક્ષેત્રની તુલનાએ ખાનગીક્ષેત્રની સ્થિતિમાં સુધારો જોવા મળે છે.

Keywords: બેન્કિંગ શાખા, થાપણ, ધિરાણ, શાખ, એટીએમ

Author Biography

Dr. Bhavesh N. Desai, Assistant Professor in Economics, Department of Commerce, M. K. Bhavnagar University, Bhavnagar, Gujarat-364001

Dr. Bhavesh N. Desai has received his bachelor, master and Doctorate degree from M. K. Bhavnagar University, Bhavnagar. He has more than 20 years of teaching experience in different universities of Gujarat. He has published 2 books, chapter in 3 books as well as 16 research papers in peer review, referred and UGC care list journals. He is assistant professor in department of commerce, M. K. Bhavnagar University, Bhavnagar.

References

Arundekar, A. M. at al.(2013). Principles and Practices of Banking. Macmillan Publishers India Limited, New Delhi.

Dr. Snehal Hedvrkar. (2020-21). Reports on Trends and Progress of Banking in India, Reserve Bank of India.

Gajender Kaushik, priti. (2019). banking and Insurance sector in India: recent trends and challenges and feasible growth measures. https://www.researchgate.net/publication/357554581_Banking_and_Insurance_sector_in_India_Recent_Trends_Challenges_and_Feasible_Growth_Measures

Jain, J. N. (2008). Modern Banking and Insurance. Regal Publication, New delhi.

ચોકસી, એ. સી. એન્ડ ઓલ. (૨૦૦૩). બેન્કિંગ કાનૂન અને વ્યવહાર. ન્યુ પોપ્યુલર પ્રકાશન, સુરત.

જોશી, આર. સી. એન્ડ ઓલ. (૨૦૧૮). ભારતીય બેન્કિંગ અને ચલણ વ્યવસ્થા. ન્યુ પોપ્યુલર પ્રકાશન, સુરત.

Downloads

Published

2022-12-31

How to Cite

Desai, B. N. (2022). Status and challenges of banking sector in Gujarat: ગુજરાતમાં બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિ અને પડકારો. Research Review Journal of Social Science, 2(2), 06–17. https://doi.org/10.31305/rrjss.2022.v02.n02.002